GCMMF નવા સુકાની બન્યા મહેસાણાના અશોક ચૌધરી!

ઉત્તર ગુજરાતનો દબદબો યથાવત, રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા વાઈસ ચેરમેન
GCMMF નવા સુકાની બન્યા મહેસાણાના અશોક ચૌધરી!

વર્તમાન ચેરમેન શામળ પટેલને સાબર ડેરીના ભાવફેરનો મુદ્દો નડી ગયો, દૂધિયા રાજકારણમાં ઉભરો