‘25 વર્ષમાં એક પણ રજા નહીં...’ વડનગરમાં અમિત શાહે PM મોદીને લઈને શું કહ્યું?

વડનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ વડાપ્રધાનની અવિરત મહેનત અને સમર્પણની વાત કરી. દાયકાઓની સફર સાથે જોડાયેલા અનેક અજાણ્યા પાસાં હવે સામે આવ્યા.
વડનગરમાં અમિત શાહનું નરેન્દ્ર મોદી પર નિવેદન

ગુજરાતના વડનગરમાં અમિત શાહે ‘સેવા સંકલ્પ અભિયાન’નો પ્રારંભ કરાવ્યો.