મહેસાણાની દૂધસાગર ડેરીમાં ચેરમેને વાઈસ ચેરમેનને લાફો માર્યાનો આક્ષેપ

નિયામક મંડળની બેઠકમાં વાર્ષિક હિસાબો મુદ્દે થયેલી બબાલનો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો
મહેસાણાની દૂધસાગર ડેરીમાં ચેરમેને વાઈસ ચેરમેનને લાફો માર્યાનો આક્ષેપ

ભાજપ શાસિત દૂધસાગર ડેરીના બે જૂથો સામસામે આવી જતાં સહકારી રાજકારણમાં ઉભરો