વિસાવદરની પેટા ચૂંટણી જંગ માટે AAPએ ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા

પેટા ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલાં આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી
વિસાવદરની પેટા ચૂંટણી જંગ માટે AAPએ ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા

લેઉવા પાટીદાર સમાજના 50 ટકા મતદાર હોવાથી ત્રિપાંખિયો ચૂંટણી જંગ રસપ્રદ બનશે