સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 25 ટકા સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મથકો

4033 મતદાન મથકોમાંથી 836 સંવેદનશીલ અને 154 અતિસંવેદનશીલ મતદાન મથકો જાહેર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 25 ટકા સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મથકો

શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે 10 હજાર કરતાં વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો