‘વિવાદોની કંગના’ કે ‘મંડીનો અવાજ’? 2 વર્ષ બાદ સાંસદ તરીકે કંગના રનૌતનું રાજકીય Report Card

કંગના રનૌતના બે વર્ષના રાજકીય કાર્યકાળનું વિશ્લેષણ: 84% લોકસભા હાજરી, 183 પ્રશ્નો અને મંડીના મુદ્દાઓ ઉઠાવ્યા છતાં વિકાસના વાસ્તવિક પરિણામો કેટલા મળ્યા ...
કંગના રનૌત મંડી સાંસદ રાજકીય કામગીરી અને વિકાસનું રિપોર્ટ કાર્ડ

કંગના રનૌતની રાજકીય સફર, મંડી સાંસદ તરીકેની સંસદીય કામગીરી અને વિકાસના મુદ્દાઓ દર્શાવતું દૃશ્ય.