જૂનાગઢ GIDC 2 માં રોડના પ્રશ્ને વેપારીઓનો ચક્કાજામ

GIDCમાં 'વિરોધ વગર વિકાસ નહી'નો નારો ગૂંજ્યો
જૂનાગઢ GIDC 2 માં રોડના પ્રશ્ને વેપારીઓનો ચક્કાજામ

જૂનાગઢના GIDC 2 વિસ્તારમાં આજે ભારે હોબાળો જોવા મળ્યો.