રાત્રે પાકિસ્તાને છોડેલા મિસાઇલને ખાઇ ગઇ ભારતની S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ
ભારતીય વાયુસેનાના કાફલામાં S-400 મિસાઇલ સિસ્ટમ સૌથી શક્તિશાળી હથિયાર

ભારતીય વાયુસેનાના કાફલામાં S-400 મિસાઇલ સિસ્ટમ સૌથી શક્તિશાળી હથિયાર

ભારતીય વાયુસેનાના કાફલામાં S-400 મિસાઇલ સિસ્ટમ સૌથી શક્તિશાળી હથિયાર
S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખાસ કરીને ચીન અને પાકિસ્તાનને ધ્યાનમાં રાખીને તૈનાત કરવામાં આવી છે. તેની રેન્જ 40 થી 400 કિમીની વચ્ચે છે. ઓક્ટોબર 2018 માં રશિયન રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચે આ S-400 મિસાઇલ ટેકનોલોજી માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. હાલમાં, આ મિસાઇલ ટેકનોલોજીને વિશ્વની સૌથી શક્તિશાળી સંરક્ષણ પ્રણાલી માનવામાં આવે છે. ભારતે રશિયા પાસેથી તેને લગભગ પાંચ અબજ ડોલરમાં ખરીદવાનો સોદો કર્યો હતો અને ભારતે પાંચ યુનિટ ખરીદ્યા છે.
S-400 મિસાઇલ દુશ્મનો માટે સૌથી ખતરનાક માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે તેનું સ્થાન નિશ્ચિત નથી. જેના કારણે તેને સરળતાથી શોધી શકાતું નથી. ઉપરાંત, તેમાં સ્થાપિત રડાર સિસ્ટમ ખૂબ જ અદ્યતન છે. S-400 મિસાઇલો 400 કિમીની રેન્જ સુધી ચોકસાઇથી હુમલો કરી શકે છે અને દુશ્મનોનો નાશ કરવા માટે એક સમયે 72 મિસાઇલો છોડી શકે છે. આ ઉપરાંત, તેની સૌથી મોટી ખાસિયત એ છે કે આ મિસાઇલ -50 ડિગ્રીથી માઈનસ 70 ડિગ્રી તાપમાનમાં પણ કામ કરી શકે છે.
ભારતીય વાયુસેનાના કાફલામાં S-400 મિસાઇલ સિસ્ટમ સૌથી શક્તિશાળી હથિયાર માનવામાં આવે છે. તેની હવાઈ સંરક્ષણ પ્રણાલી ભારતમાં કોઈપણ સંભવિત હવાઈ હુમલાને નિષ્ફળ બનાવવામાં અસરકારક છે. રિપોર્ટ અનુસાર, તેની પ્રહાર કરવાની ક્ષમતા એટલી ઘાતક છે કે તે અદ્યતન ફાઇટર જેટને પણ નષ્ટ કરી શકે છે.
ભારતીય વાયુસેનાના કાફલામાં S-400 મિસાઇલ સિસ્ટમ સૌથી શક્તિશાળી હથિયાર માનવામાં આવે છે. તેની હવાઈ સંરક્ષણ પ્રણાલી ભારતમાં કોઈપણ સંભવિત હવાઈ હુમલાને નિષ્ફળ બનાવવામાં અસરકારક છે. રિપોર્ટ અનુસાર, તેની પ્રહાર કરવાની ક્ષમતા એટલી ઘાતક છે કે તે અદ્યતન ફાઇટર જેટને પણ નષ્ટ કરી શકે છે. S-400 મિસાઇલ 100 ફૂટથી 40,000 ફૂટ સુધીના લક્ષ્યોને સરળતાથી પકડી શકે છે અને હિટ કરી શકે છે, જ્યારે આ મિસાઇલને ક્યાંય પણ લઈ જવી અને તેનો નાશ કરવો સરળ નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…

ન્યૂયોર્ક એરપોર્ટ પર મુહમ્મદ યુનુસ સામે અચાનક વિરોધ! બાંગ્લાદેશીઓએ તેમને કેમ સંભળાવી ખરીખોટી?

હોર્મુઝ જળસંધિમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા! એક ટેન્કર પર ડ્રોન એટેક બાદ 2 ભારતીય નાવિકો લાપતા, 9નો બચાવ… આખરે દરિયામાં શું થઈ રહ્યું છે?