કરાચીમાં ભયાનક વિસ્ફોટ: 16 ના મોત, અનેક ઘાયલ

રમઝાનના પ્રથમ દિવસે સેહરી સમયે ગેસ લીકેજથી મકાન ધરાશાયી થતા અનેક બાળકોએ જીવ ગુમાવ્યા
કરાચીમાં ભયાનક વિસ્ફોટ: 16 ના મોત, અનેક ઘાયલ

કરાચી ગેસ વિસ્ફોટ દુર્ઘટના