દુબઈ એર શોમાં પહેલીવાર તેજસ વિમાન ક્રેશ થયું

આ અકસ્માત એક પ્રદર્શન ઉડાન દરમિયાન થયો હતો,વાયુસેનાએ કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની રચના કરી છે.
દુબઈ એર શોમાં પહેલીવાર તેજસ વિમાન ક્રેશ થયું

પહેલી વાર તેજસનો પાયલોટ શહીદ થયો