દક્ષિણ કોરિયા : બુસાનમાં એક હોટલમાં ભીષણ આગ, 6 લોકોના મોત

હોટેલમાં આવેલા સ્વિમિંગ પૂલ પાસે રાખેલા ઇન્સ્યુલેશન મટિરિયલથી આગ લાગી હતી...
દક્ષિણ કોરિયા : બુસાનમાં એક હોટલમાં ભીષણ આગ, 6 લોકોના મોત

આ અકસ્માતમાં 6 ના મોત અને 7 લોકો ઘાયલ થયા છે...