US માં ટ્રમ્પ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન, ન્યૂયોર્કના રસ્તાઓ પર 'ઈરાન વિરુદ્ધ યુદ્ધ નહીં' ના નારા લાગ્યા

અમેરિકામાં ઈરાન પર વધુ હુમલા ન કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે.
US માં ટ્રમ્પ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન, ન્યૂયોર્કના રસ્તાઓ પર 'ઈરાન વિરુદ્ધ યુદ્ધ નહીં' ના નારા લાગ્યા

US માં ટ્રમ્પ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન