પાકિસ્તાની સેના ફરીથી બેનકાબ, હાફિઝ સઈદ જેવી ઝેરી ભાષા ઉપયોગી કરીને ભારતને ધમકી

સિંધુ જળ સંધિ મામલે પાકિસ્તાની સેના એ આતંકી હાફિઝ સઈદ જેવી ભાષા બોલી, ભારતને ખુલ્લી ધમકી આપી કે, "તમે પાણી રોકશો તો અમે શ્વાસ રોકી દઈશું."
પાકિસ્તાની સેના ફરીથી બેનકાબ, હાફિઝ સઈદ જેવી ઝેરી ભાષા ઉપયોગી કરીને ભારતને ધમકી

પાકિસ્તાની સેના ફરીથી બેનકાબ