પાકિસ્તાને 3 કલાકમાં સીઝ ફાયરનો ભંગ કર્યો: જમ્મુ-કશ્મીર અને રાજસ્થાનમાં ડ્રોન હુમલા

જમ્મુ-કશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું- શ્રીનગરમાં વિસ્ફોટ થઈ રહ્યા છે...
પાકિસ્તાને 3 કલાકમાં સીઝ ફાયરનો ભંગ કર્યો: જમ્મુ-કશ્મીર અને રાજસ્થાનમાં ડ્રોન હુમલા

કચ્છના ભુજના આકાશમાં પણ પાકિસ્તાની ડ્રોન દેખાતા સીઝ ફાયર અંગે ઉઠ્યા સવાલ