Pakistan: લાહોરમાં પાલતુ સિંહ દીવાલ કૂદીને ભાગ્યો, 3ને ઇજા!
પાકિસ્તાનો એક વ્યક્તિ જેને પોતે પોતાના ઘરમાં સિંહ પાળ્યો છે

આ ઘટના બન્યા બાદ વન્યજીવ અધિકારીઓએ એક વ્યક્તિની અટકાયત કરી હતી

આ ઘટના બન્યા બાદ વન્યજીવ અધિકારીઓએ એક વ્યક્તિની અટકાયત કરી હતી
ઘણા બધા લોકો કઇને કઇ પાળતા હોય છે.કોઈ કૂતરો પાળતા હોય કોઈ બિલાડી પાળતા હોય કોઈ બકરી જેવા અનેક વન્ય જીવી પ્રાણી પાળતા હોય છે. પણ પાકિસ્તાનના લોકોએ તો કઇ બીજું પાળવાનું વિચાર્યું હોય છે.પાકિસ્તાનો એક વ્યક્તિ જેને પોતે પોતાના ઘરમાં સિંહ પાળ્યો છે.કહેવાયે છે કે પ્રાણીનો કોઈ દિવસ ભરોસો ન કરવો અને પ્રાણી ને ક્યારે ઉશકેરવું પણ નહિ વધારે પડતી મજાક પણ ન કરવી જોઈએ.
આવી રીતે પાકિસ્તાનના લાહોરમાં એક પાલતુ સિંહ દીવાલ કૂદીને ભાગ્યો અને લોકોને નિશાન બનાવ્યો હતો.આ સમગ્ર ઘટનાના દ્રશ્યો CCTVમાં કેદ થયા હતા. સિંહ રહેણાંક વિસ્તારની ગલીમાંથી પસાર થતાં બાળક અને મહિલા સહિત ત્રણ લોકો ઘાયલ કર્યા હતા. આ ઘટના બન્યા બાદ વન્યજીવ અધિકારીઓએ એક વ્યક્તિની અટકાયત કરી હતી.જે વ્યક્તિ પોતે સિંહ પાળ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CNN, MS NOW અને Politico સામે એવો શું નિર્ણય લેવાયો કે વ્હાઇટ હાઉસમાં જ ઉભો થયો મોટો વિવાદ?

નમાજ ચાલી રહી હતી અને અચાનક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ! 16નાં મોત, 50થી વધુ ઘાયલ

લંડનથી ઢાકા જતી ફ્લાઇટમાં અચાનક બે મુસાફરો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ! વાત એટલી વણસી કે મુક્કા-લાત સુધી પહોંચી ગઈ.