પાકિસ્તાન-અફઘાનિસ્તાન ફરી સામસામે, હવાઈ હુમલા પાછળ શું છે કારણ?

કુનાર અને પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ 3 લોકોનાં મોતના અહેવાલ વચ્ચે તાલિબાને પણ આપી કડક ચેતવણી.
પાકિસ્તાનના અફઘાનિસ્તાન પર હવાઈ હુમલા બાદ વધેલો તણાવ

કુનારમાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધ્યો