પાકિસ્તાન: અફઘાન શરણાર્થીઓને બળજબરીથી દેશનિકાલ કરાયા

અત્યાર સુધીમાં લગભગ 11,371 થી વધુ શરણાર્થીઓને બળજબરી પૂર્વક દેશનિકાલ કરવામાં આવ્યો, હજુ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પાકિસ્તાન: અફઘાન શરણાર્થીઓને બળજબરીથી દેશનિકાલ કરાયા

શર્ણાથીઓનો બળજબરીથી દેશનિકાલ