Nepal Flood: તિબેટથી આવેલા અચાનક પૂરે નેપાળમાં મચાવી તબાહી, ભોટેકોશી નદીમાં ભારે પૂર

Nepal Flood: તિબેટથી આવેલા અચાનક પૂરે રસુવામાં તબાહી મચાવી. ભોટેકોશી નદીમાં ભારે પૂર, સુરક્ષા કર્મચારીઓ સંપર્કવિહોણા અને હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ શરૂ.
નેપાળમાં તિબેટના પૂરના કારણે ભોટેકોશી નદીમાં ભારે પૂર, રસુવા જિલ્લામાં

તિબેટના પૂરથી નેપાળમાં તબાહી, ભોટેકોશી નદીમાં ભારે પૂર.