બાળકો રડતાં રડતાં મરી રહ્યા છે! ઉત્તરપશ્ચિમ કોંગો દેશમાં એક વિચિત્ર રોગ ફેલાયો...

ઉત્તર-પશ્ચિમ કોંગોના ઇક્વાટુર પ્રાંતમાં પાંચ અઠવાડિયામાં 50 થી વધુ લોકોના મોતથી ગભરાટ ફેલાયો...
બાળકો રડતાં રડતાં મરી રહ્યા છે! ઉત્તરપશ્ચિમ કોંગો દેશમાં એક વિચિત્ર રોગ ફેલાયો...

મોટાભાગના લોકો બીમાર થયાના થોડા કલાકોમાં જ મૃત્યુ પામ્યા...