કેલિફોર્નિયા: ફટાકડાના પ્લાન્ટમાં વિસ્ફોટ પછી ભીષણ આગ, આકાશમાં ધુમાડો છવાયો

કેલિફોર્નિયાના યોલો કાઉન્ટીના એસ્પાર્ટો સિટીમાં ફટાકડાના પ્લાન્ટમાં વિસ્ફોટ પછી આગ ફાટી નીકળી હતી. આ ઘટનાથી નજીકના લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
કેલિફોર્નિયા: ફટાકડાના પ્લાન્ટમાં વિસ્ફોટ પછી ભીષણ આગ, આકાશમાં ધુમાડો છવાયો

ફટાકડાના પ્લાન્ટમાં વિસ્ફોટ પછી ભીષણ આગ