લેબનોનનો દાવો, ઈઝરાયેલના હવાઈ હુમલામાં 4 માર્યા ગયા, 27 ઈજાગ્રસ્ત

હુમલો લેબનોનની સૌથી મોટી હોસ્પિટલ પાસે કરવામાં આવ્યો
લેબનોનનો દાવો, ઈઝરાયેલના હવાઈ હુમલામાં 4 માર્યા ગયા,  27 ઈજાગ્રસ્ત

ઈઝરાયેલના હવાઈ હુમલામાં 4ના મોત