ગાઝામાં યુદ્ધવિરામ બાદ ઇઝરાયલનો હવાઇ હુમલો, 200 લોકોના મોત

ઇઝરાયલે બુરેજી વિસ્તારમાં શરણાર્થી કેમ્પો પર હુમલો કર્યો. વિસ્થાપિત પેલેસ્ટિનિયનોએ એક શાળામાં આશરો લીધો હતો; તે શાળાને પણ નિશાન બનાવવામાં આવી હતી.
ગાઝામાં યુદ્ધવિરામ બાદ ઇઝરાયલનો હવાઇ હુમલો, 200 લોકોના મોત

ઇઝરાયલ હવાઇ હુમલો