નેતન્યાહૂની ખુરશી ખતરામાં? ઇઝરાયેલ ચૂંટણી પહેલાં સામે આવ્યો એવો સર્વે, જેણે બદલી નાખ્યું આખું ગણિત

ઇઝરાયેલની ચૂંટણી પહેલાં કંઈક મોટું બદલાઈ રહ્યું છે? નવા ઓપિનિયન પોલે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ચિંતા વધારી દીધી છે!
ઇઝરાયેલ ચૂંટણી સર્વેમાં નેતન્યાહૂ સામે ગાદી આઇઝેનકોટની પાર્ટી આગળ

ઇઝરાયેલ ચૂંટણી સર્વેનું રાજકીય દૃશ્ય