ઇઝરાયલે ઈરાનના વધુ એક પરમાણું રિએક્ટર પર કર્યો હુમલો

ગુરુવારે ઇઝરાયલે ઈરાનના ખોંડુબ અને અરાક પરમાણુ રિએક્ટરો પર હવાઈ હુમલા કર્યા, જે પ્લુટોનિયમ ઉત્પાદન માટે વપરાતા ભારે પાણીના રિએક્ટરો છે
ઇઝરાયલે ઈરાનના વધુ એક પરમાણું રિએક્ટર પર કર્યો હુમલો

વધુ એક રિએક્ટરને બનાવ્યું નિશાન