ટ્રમ્પ બે અઠવાડિયામાં ઇઝરાયલ-ઇરાન યુદ્ધમાં જોડાવા અંગે લેશે નિર્ણય

નેતન્યાહૂએ ફોર્ડોનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી; ઈરાને ઇઝરાયલ પર ક્લસ્ટર મિસાઇલોથી બોમ્બમારો કર્યો, ભારે નુકસાન થયું
ટ્રમ્પ બે અઠવાડિયામાં ઇઝરાયલ-ઇરાન યુદ્ધમાં જોડાવા અંગે લેશે નિર્ણય

ઈરાનના મિસાઈલ હુમલાથી ઈઝરાયલી રહેઠાણોને નુકસાન