OnlyFansથી કરોડોની કમાણી, હવે સરકારની નજર! યુક્રેનમાં એડલ્ટ કન્ટેન્ટને કાયદેસર બનાવવાની તૈયારી કેમ?

આખરે યુક્રેન સરકાર એડલ્ટ કન્ટેન્ટને કાયદાકીય દાયરામાં કેમ લાવવા માગે છે? ભ્રષ્ટાચાર રોકવા અને યુદ્ધ માટે પૈસા એકઠા કરવા વચ્ચે શું છે આ આખું કનેક્શન? જ ...
યુક્રેનમાં એડલ્ટ કન્ટેન્ટ પર ટેક્સ લગાવવાની તૈયારી

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે એડલ્ટ કન્ટેન્ટ પર ટેક્સ લગાવીને વધારાની આવક મેળવવાની યુક્રેનની તૈયારી