આણંદના વતની કાશ પટેલે FBI ના ડિરેક્ટર તરીકે ભગવત ગીતા પર હાથ રાખી શપથ લીધા

ભારતીય મૂળના કાશ પટેલે યુએસ ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, FBI ના ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો