પુતિનનો સંદેશ: સેન્કશન મેનેજેબલ, ચેતવણી કઠોર

અમેરિકન પ્રતિબંધોને “ગંભીર પણ અસર નહિવત” ગણાવી સંવાદને મહત્ત્વ આપ્યું
પુતિન મોસ્કોમાં મીડિયા સાથે વાત કરે છે

પુતિન મોસ્કોમાં મીડિયા કર્મીઓ સાથે વાર્તાલાપ