અમેરિકામાં ગુજરાતીનું 2 મિલિયન ડોલર ફાર્મસી કૌભાંડ

પેન્સિલવેનિયામાં ફાર્મસી કંપની ધરાવતા સુભાષ પટેલનું લાઈસન્સ પાંચ વર્ષ માટે સસ્પેન્ડ
અમેરિકામાં ગુજરાતીનું 2 મિલિયન ડોલર ફાર્મસી કૌભાંડ

હસમેન્સ ફાર્મસી નામનો સ્ટોર ચલાવતાં સુભાષ પટેલે કાળી કમાણી સરકારમાં જમા કરાવવી પડશે