ફ્લાઇટમાં પહેલા 7700, પછી 7500 કોડ... પાઇલટ્સ વચ્ચેના ઝઘડાથી મચ્યો હડકંપ

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઇટમાં અચાનક 7500 કોડ મોકલાયો... અને પછી ઇઝરાયેલમાં મચી દોડધામ!
Flydubai FZ1073 ફ્લાઇટમાં પાઇલટ્સ વચ્ચે ઝઘડો

Flydubai FZ1073નું તાબુક એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ