ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો, ભારત ટેરિફ ઘટાડવા થયુ સંમત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક નિવેદન આપ્યું કે,ભારત અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવા માટે સંમત થયું છે.
ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો, ભારત ટેરિફ ઘટાડવા થયુ સંમત

ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો ભારત ટેરિફ ઘટાડશે