‘મેં 8 યુદ્ધો બંધ કરાવ્યાં’... નોબેલની જાહેરાત પહેલાં ટ્રમ્પે ફરી કેમ કર્યો મોટો દાવો?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “મેં દુનિયાને વિનાશથી બચાવી છે” અને નોબેલ શાંતિ પુરસ્કાર માટે ફરી પોતાની દાવેદારી રજૂ કરી.
ડોનાલ્ડ ટ્રમ્પનો નોબેલ શાંતિ પુરસ્કાર 2026 પર ફરી દાવો

ટ્રમ્પે 8 યુદ્ધો રોક્યાનો દાવો કરીને નોબેલ શાંતિ પુરસ્કાર 2026 માટે ફરી દાવેદારી રજૂ કરી