ડિંગુચા કેસઃ ઇડીએ શોધ્યુ માનવ તસ્કરીનું કૌભાંડ, ભારતીય ને કેનેડિયનોની સાંઠગાંઠ

ગુજરાતમાં 1700 એજન્ટો વિદેશ મોકલવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ ભૂમીકા ભજવે છે
ડિંગુચા કેસઃ ઇડીએ શોધ્યુ માનવ તસ્કરીનું કૌભાંડ, ભારતીય ને કેનેડિયનોની સાંઠગાંઠ

ગેરકાયદેસર રીતે કેનેડા થી અમેરીકા ઘૂંસવાની કોશિષ (રેખાચિત્ર)