New Jersey વિરાણી જ્વેલર્સમાં ફરી એકવાર લૂંટની ઘટના: લાખો ડૉલરના દાગીના લૂંટાયા

આ પહેલાં 12 જૂન, 2022ના રોજ પણ આ શો રૂમમાં નકાબધારી લૂંટારુઓએ હુમલો કર્યો હતો. તે ઘટનામાં પણ લૂંટારુઓએ ઝડપથી લાખો ડૉલરના દાગીનાની ચોરી કરી હતી.
New Jersey વિરાણી જ્વેલર્સમાં ફરી એકવાર લૂંટની ઘટના: લાખો ડૉલરના દાગીના લૂંટાયા

ધોળા દિવસે દુકાનમાંથી હજારો લાખોના દાગીનાની લૂંટ