America : ભીષણ આગથી ઇમારત ખાખ, 4નાં મોત

ઇમારતમાં 85 યુનિટ હતા, પરંતુ આગના કારણે તે હવે રહેવા યોગ્ય નથી રહી, આગની લપેટમાં ઇમારત સંપૂર્ણપણે બળીને ખાખ થઈ
America : ભીષણ આગથી ઇમારત ખાખ, 4નાં મોત

આગમાં સમગ્ર ઇમારત ખાખ થઈ