મેક્સિકોમાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 41 લોકોના કમકમાટીભર્યા મોત

દક્ષિણ મેક્સિકોમાં બસ અને ટ્રક વચ્ચે ભયાનક માર્ગ અકસ્માત થયો છે જેમાં લગભગ 41 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે.
મેક્સિકોમાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 41 લોકોના કમકમાટીભર્યા મોત

બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત