'આ અમેરિકા છે, ભારત નહીં...', FBI ડિરેક્ટર કાશ પટેલની હોળીની શુભેચ્છા બદલ યુઝર્સ ગુસ્સે થયાં

હોળીની શુભેચ્છા બાબતે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ, ઘણા લોકોએ પોસ્ટની પ્રશંસા કરી
'આ અમેરિકા છે, ભારત નહીં...', FBI ડિરેક્ટર કાશ પટેલની હોળીની શુભેચ્છા બદલ યુઝર્સ ગુસ્સે થયાં

કેટલાક યુઝર્સે કહ્યું કે ‘સરકારી કર્મચારીઓએ ફક્ત અમેરિકન તહેવારો વિશે જ પોસ્ટ કરવી જોઈએ’