'તેઓ અમારા પર કીચડ ઉછાળે છે...', ટ્રમ્પ અને PM મોદીનું નામ લઇ લિબરલ્સ પર ભડકી ઇટાલી PM?

ઇટાલીના PM જ્યોર્જિયા મેલોનીએ CPAC માં દાવો કર્યો છે કે ડાબેરી પક્ષો યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી નારાજ...
'તેઓ અમારા પર કીચડ ઉછાળે છે...', ટ્રમ્પ અને PM મોદીનું નામ લઇ લિબરલ્સ પર ભડકી ઇટાલી PM?

મેલોનીએ લિબરલ્સ અને ડાબેરીઓ પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ મૂક્યો...