ગંગોત્રીનાં દર્શને નીકળેલા ગુજરાતીઓની કાર 200 મીટર ઊંડી ખીણમાં ખાબકી! ભાગીરથી નદીમાં સર્જાઈ કરુણ દુર્ઘટના

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગનાની નજીક સાત મુસાફરોને લઈ જતી ઇનોવા કાર અંદાજે 200 મીટર ઊંડી ખીણમાં ખાબકીને ભાગીરથી નદીમાં પડી ગઈ.
ગંગોત્રી હાઇવે પર ગુજરાતીઓની ઇનોવા કાર ભાગીરથી નદીમાં ખાબકી

ઉત્તરકાશીમાં ગુજરાતીઓની કાર ભાગીરથી નદીમાં ખાબકી