ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલની PIL સુપ્રીમ કોર્ટે ફગાવી!

અરજીનો વિરોધ કરી E20 ઇંધણથી શેરડીના ખેડૂતોને ફાયદો થતો હોવાનો કેન્દ્ર સરકારનો દાવો
ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલની PIL સુપ્રીમ કોર્ટે ફગાવી!

મુખ્ય ન્યાયાધીશ બી.આર.ગવઈ અને ન્યાયાધીશ કે.વિનોદચંદ્રનની બેન્ચનો મહત્વપૂર્ણ ચુકાદો