ભારતમાં 10 વર્ષમાં 93,000 સરકારી શાળાઓ બંધ

લોકસભામાં સરકારે આપ્યા આંકડા, ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 24,600 શાળાઓ પર તાળા
Schools Closed in India

મધ્યપ્રદેશ-જમ્મુ કાશ્મીરમાં પણ ચિંતાજનક સ્થિતિ, ગરીબ-ગ્રામીણ બાળકોના શિક્ષણ પર ભારે અસર