કૈલાશ માનસરોવરનો જૂનો પગપાળા માર્ગ લુપ્ત થયો

યાત્રીઓના આરામ માટે બનેલી 300થી વધુ ધર્મશાળાઓ ખંડેરમાં ફેરવાઈ
Kailash Mansarovar Route Shrines Ruin

એક્સપર્ટ્સની ચેતવણી- વારસાનું સંરક્ષણ નહીં થયું તો સમાપ્ત થઈ જશે, 2021થી રિસ્ટોરેશનના પ્રયાસો શરૂ