મોહાલી ફોર્ટિસ હોસ્પિટલને બોમ્બ ધમકી: CM માન દાખલ

ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે ઈમેલ, પોલોનિયમથી ઝેરીલા દાવો,હાઈ એલર્ટ પર પંજાબ પોલીસ
Bhagwant Mann Bomb Threat

પંજાબ પોલીસ હાઈ એલર્ટ પર, બોમ્બ સ્ક્વોડ દ્વારા હોસ્પિટલનું સઘન સર્ચ