કૃષિ યુનિવર્સિટીઓના VCનાં ભથ્થાં કૌભાંડનો પર્દાફાશ

VCને મળવાપાત્ર ન હોવા છતાં ભથ્થાંની મોટી રકમ ખિસ્સામાં સેરવી લેવામાં આવી હતી
કૃષિ યુનિવર્સિટીઓના VCનાં ભથ્થાં કૌભાંડનો પર્દાફાશ

આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિના પગારમાંથી દર મહિને ₹1 લાખની વસૂલાતનો આદેશ