Vadodara: અકોટા વિસ્તારના ક્લિનિકમાં ચોરી, બાથરૂમના નળ અને ફુવારા પણ ન છોડ્યા!

ક્લિનિકમાં ત્રાટકેલા અજાણ્યા તસ્કરો જુના વાસણો સાથે બાથરૂમમાંથી નળ અને ફુવારા ચોરી ફરાર થઈ ગયા છે.
Vadodara: અકોટા વિસ્તારના ક્લિનિકમાં ચોરી, બાથરૂમના નળ અને ફુવારા પણ ન છોડ્યા!

અજાણ્યા તસ્કરો કબાટોમાં રાખેલ તાંબા,પિત્તળ અને જર્મન સિલ્વરના જુના વાસણો તેમજ બાથરૂમમાંથી નળ અને ફુવ...