વડોદરામાં બે મહિલાઓ ગુમ,પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી!

18મી તારીખે સવારે 10 વાગ્યે તેમની 23 વર્ષની દીકરી નિશાબેન ગુલાબી રંગનો ડ્રેસ,સફેદ રંગની લેગીસ અને ઓઢણી પહેરી તૈયાર થઈ હતી.
વડોદરામાં બે મહિલાઓ ગુમ,પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી!

પાતળા બાંધવાના ઘઉંવર્ણા અને પાંચ ફૂટ પાંચ ઇંચની ઊંચાઈ ધરાવતા દર્શનાબેન ગુજરાતી અને હિન્દી ભાષા જાણતા...