વડોદરા પાસે નર્મદા કેનાલમાં ડૂબી જતા 2 વિદ્યાર્થીના થયા કરૂણ મોત, ચંપલ લેવા જતાં ગુમાવ્યો જીવ

વડોદરા નજીક અંકોડીયા ગામ પાસે નર્મદા કેનાલમાં ચંપલ પડી જતા લેવા જતાં MBBSના 2 વિદ્યાર્થી ડૂબ્યા હતા, બંનેના મૃતદેહો ફાયર બ્રિગેડના જવાનોએ શોધ્યા.
વડોદરા પાસે નર્મદા કેનાલમાં ડૂબી જતા 2 વિદ્યાર્થીના થયા કરૂણ મોત, ચંપલ લેવા જતાં ગુમાવ્યો જીવ

નર્મદા કેનાલ