Surat માં હૃદયદ્રાવક ઘટના: રજા પર આવેલા આર્મી જવાનનું પાંચમા માળેથી પટકાતા કરુણ મોત!

લિફ્ટ બંધ હોવાથી દાદર ચડતી વખતે તેમણે સંતુલન ગુમાવ્યું હતું. 7 જૂને ફરજ પર પરત ફરવાના હતા...
Surat માં હૃદયદ્રાવક ઘટના: રજા પર આવેલા આર્મી જવાનનું પાંચમા માળેથી પટકાતા કરુણ મોત!

દેશનો રક્ષક બન્યો અકસ્માતનો ભોગ...