અમદાવાદ પ્લેન ક્રેશઃ વડોદરાના 6 મુસાફરો પ્લેનમાં સવાર હોવાની વાત

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા કલ્પનાબેન પ્રજાપતિ લંડનમાં રહેતા તેમના દીકરાને મળવા માટે નિકળ્યા હતા.
અમદાવાદ પ્લેન ક્રેશઃ વડોદરાના 6 મુસાફરો પ્લેનમાં સવાર હોવાની વાત

વડોદરાના 6 મુસાફરો પ્લેનમાં સવાર હોવાની વાત