ગુજરાત વિધાનસભાનું સત્ર બુધવારથી થશે શરૂ ત્રિદિવસીય સત્રમાં પાંચ વિધેયકો થશે રજૂ 

વિપક્ષની ઓછામાં ઓછા ૧૦ દિવસના સત્રની માંગ
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીની અધ્યક્ષતામાં મળી કામકાજ સલાહકાર સમિતિની બેઠક

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીની અધ્યક્ષતામાં મળી કામકાજ સલાહકાર સમિતિની બેઠક